US$1.99/મહિનાથી શરૂ

વધુ સ્ટોરેજ, નિષ્ણાતોનો ઍક્સેસ અને બીજું ઘણું બધું – આ બધું શેર કરી શકાય એવા એક પ્લાનમાં
US$1.99/મહિનાથી શરૂ

પળને કૅપ્ચર કરો અને તેને પૂર્ણ રિઝોલ્યુશનમાં રાખો

રાજેશ એસ — મુસાફરીના શોખીન, પિતા

100 GB

ઑરિજિનલ ક્વૉલિટીમાં ફોટા સાથે 27 કૌટુંબિક સહેલ

તેજસ્વી વિચારોને મોટી યોજનાઓમાં ફેરવો

લિલાહ જી — રમકડાંની દુકાનના માલિક

100 GB

ડિઝાઇન, ઇન્વેન્ટરી અને આયોજનના 4 વર્ષ

વર્ષો સુધી સાથે વિતાવેલી યાદોનો આનંદ માણો

માર્ગારેટ જે — કલાકાર, માતા

100 GB

પ્રોજેક્ટ, ચિત્રો અને ફોટાના 9 વર્ષ

હાઇલાઇટને સાચવો અને ગેમમાં પાછા ફરો

યુરિકો ઝેડ — ગેમ રમનાર, મોશન ડિઝાઇનર

100 GB

53 કલાક અને વધુનો ગેમિંગ ફૂટેજ

બધી વસ્તુ માટે સ્પેસ

વિકાસની તક

વીડિયોથી લઈને મ્યુઝિક અને દસ્તાવેજ સંબંધિત કામ સુધી બધું જ સ્ટોર કરો, જેથી આ બધું ઍક્સેસિબલ હોય અને તેને શેર કરવું સરળ બને. તમારો સ્ટોરેજ સમગ્ર Google Drive, Gmail અને Google Photos પર શેર કરવામાં આવે છે.

જે તમારા ફોનમાં છે, તે મહત્ત્વનું છે

જો તે તમારા ફોનમાં છે, તો તે તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. Google One ઍપ વડે—ફોટા, વીડિયો, સંપર્કો અને બીજી ઘણી—તમારા માટેની મહત્ત્વપૂર્ણ બાબતોનો તમારા ફોનમાંથી બૅકઅપ લેતા રહીને મનની શાંતિ મેળવો.1

તમારું જીવન, વિવિધતાપૂર્ણ છે

સ્પેસની ચિંતા કર્યા વિના તમારા ફોટા અને વીડિઓને પૂર્ણ રિઝોલ્યુશમાં રાખો. Google ફોટો સાથે છબીઓને તેની મૂળ ક્વૉલિટીમાં સાચવવા માટે વિશાળ જગ્યા છે, જેથી તમારી યાદો હંમેશાં તાજી રહે છે.

સલામત અને સુરક્ષિત

તમારી મહત્ત્વની ફાઇલો અને યાદગીરીઓને સુરક્ષિત રીતે ક્લાઉડમાં સ્ટોર કરવામાં આવે છે તે જાણીને નિશ્ચિંત થઈ જાઓ. તે ઉપરાંત, Android ફોન માટે Google One ઍપમાં બિલ્ડ કરવામાં આવેલા VPN વડે, તમે સુરક્ષાના એક વધારાના સ્તર માટે તમારી ઑનલાઇન પ્રવૃત્તિને એન્ક્રિપ્ટ કરી શકો છો. અમારા VPN વિશે વધુ જાણો.

તદુપરાંત, સમગ્ર Google પર નવા લાભો

Google સ્ટોર તરફથી પુરસ્કારો

જ્યારે તમે Google સ્ટોર પર ડિવાઇસ અથવા ઍક્સેસરીની ખરીદી કરો, ત્યારે તમને સ્ટોર ક્રેડિટમાં 10% સુધી પાછા મળે છે.

*મર્યાદિત દેશોમાં Google Oneના યોગ્યતા ધરાવતા પ્લાન અને સભ્યો માટે લાગુ. પ્લાન પ્રમાણે પુરસ્કારોમાં તફાવત હોઈ શકે. પ્રતિબંધો લાગુ થાય છે.

હોટલ પર વિશેષ ભાડું

Google મારફતે હોટલ બુક કરો અને વિશેષ ડિસ્કાઉન્ટનો આનંદ માણો. Google પર હોટલ શોધતી વખતે બસ Google Oneના સભ્ય માટેનું ખાસ ભાડું શોધો.

નિષ્ણાતો, માત્ર એક ક્લિક દૂર

Googleના નિષ્ણાતોનો સીધો ઍક્સેસ મેળવો. અમારા પ્રોડક્ટ અથવા સેવાઓમાં સહાય માટે અમારી નિષ્ણાત ટીમ ખડે પગે તૈયાર જ છે.

કૌટુંબિક સ્ટોરેજ
 • રાજેશ

  7 GB
 • નેન્સી

  30 GB
 • સોફી

  18 GB

તમારો પરિવાર પણ આમાં શામેલ છે

વધુમાં વધુ 5 કૌટુંબિક સભ્યોને તમારા પ્લાનમાં આમંત્રિત કરો અને દરેકના માટે સ્ટોરેજ સરળ બનાવો. કૌટુંબિક સભ્યોને તેમની પોતાની વ્યક્તિગત ફાઇલો, ઇમેઇલ અને ફોટા માટે વધારાની સ્ટોરેજ સ્પેસ મળશે. તદુપરાંત, દરેકને Google Oneના બધા લાભનો ઍક્સેસ તો ખરો જ.

તમારા માટે યોગ્ય હોય એવા કોઈ પ્લાન પર અપગ્રેડ થાઓ

100 GBથી શરૂઆત થઈ રહી છે. બધા Google એકાઉન્ટમાં 15 GBનો સ્ટોરેજ મફતમાં શામેલ હોય છે.
Google One પ્લાન પર અપગ્રેડ કરીને, તમે Google One સેવાની શરતો સાથે સંમત થાઓ છો. નોંધ: આ સેવામાં ડેટાનો કારભાર કેવી રીતે કરવામાં આવે છે તેનું વર્ણન Google ગોપનીયતા નીતિમાં કરવામાં આવ્યું છે.
15 GB
મફત
આમાં નિમ્નલિખિત લાભનો સમાવેશ છે
 • 15 GB સ્ટોરેજ
ભલામણ કરેલ
100 GB
અથવા વાર્ષિક ધોરણે પ્રીપે
(16%ની બચત):
Google One સમાવેશ કરે છે
 • 100 GB સ્ટોરેજ
 • Google નિષ્ણાતો માટે ઍક્સેસ
 • તમારું કુટુંબ ઉમેરવા માટેનો વિકલ્પ
 • સભ્ય માટે અતિરિક્ત લાભ
200 GB
અથવા વાર્ષિક ધોરણે પ્રીપે
(16%ની બચત):
Google સ્ટોરમાંથી ખરીદીઓ પર સ્ટોર ક્રેડિટમાં 3% પાછા મેળવો
Google One સમાવેશ કરે છે
 • 200 GB સ્ટોરેજ
 • Google નિષ્ણાતો માટે ઍક્સેસ
 • તમારું કુટુંબ ઉમેરવા માટેનો વિકલ્પ
 • સભ્ય માટે અતિરિક્ત લાભ
 • Google સ્ટોર પર 3%ની છૂટ
2 TB
અથવા વાર્ષિક ધોરણે પ્રીપે
(17%ની બચત):
Google સ્ટોરમાંથી ખરીદીઓ પર સ્ટોર ક્રેડિટમાં 10% પાછા મેળવો
Google One સમાવેશ કરે છે
 • 2 TB સ્ટોરેજ
 • Google નિષ્ણાતો માટે ઍક્સેસ
 • તમારું કુટુંબ ઉમેરવા માટેનો વિકલ્પ
 • સભ્ય માટે અતિરિક્ત લાભ
 • Google સ્ટોર પર 10%ની છૂટ
 • Android ફોન માટે VPN

Google One ઍપ મેળવો

તમારા ફોનની મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું ક્લાઉડ પર બૅકઅપ લઈને રાખો.

1ઑરિજિનલ ક્વૉલિટીમાં અપલોડ કરેલા ફોટા અને વીડિયોની ગણતરી તમારા Google એકાઉન્ટના સ્ટોરેજમાં થશે. Google તમને 15 GB સુધી Google ઑનલાઇન સ્ટોરેજનો મફત ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને જો તમને આના કરતાં વધુ સ્ટોરેજની જરૂર હોય, તો તમારે શુલ્કવાળું સબ્સ્ક્રિપ્શન લેવાની જરૂર પડી શકે છે.

Google