તમારા માટે યોગ્ય હોય તે Google One પ્લાન પસંદ કરો

બધા Google એકાઉન્ટ મહત્તમ 15 GBના સ્ટોરેજ સાથે આવે છે, જેને Google Oneના અન્ય પ્લાનમાં ઑફર કરવામાં આવેલા કુલ સ્ટોરેજના ભાગ તરીકે શામેલ કરવામાં આવે છે. કોઈપણ સમયે રદ કરો. સબ્સ્ક્રાઇબ કરીને, તમે Google One અને YouTubeની શરતો સાથે સંમત થાઓ છો, જેમાં કરાર રદ કરવાના અધિકારો અને વેપારીની વિગતો શામેલ હોઈ શકે છે. *વય મર્યાદાઓ, ભાષાની ઉપલબ્ધતા, સિસ્ટમની જરૂરિયાતો અને અન્ય પ્રતિબંધો લાગુ થઈ શકે છે. ડેટાને હૅન્ડલ કરવાની Googleની રીત જુઓ.
15 GB
  • 15 GBનો સ્ટોરેજ
ભલામણ કરેલ
Basic (100 GB)
US$1.99/મહિને
વધુમાં વધુ અન્ય 5 લોકો સાથે સ્ટોરેજ શેર કરો
Google AI Plus (2 TB)
US$9.99/મહિને
વધુમાં વધુ અન્ય 5 લોકો સાથે સ્ટોરેજ શેર કરો
નવી અને સશક્ત સુવિધાઓનો ઍક્સેસ મેળવો
  • Gmailમાં Gemini
Google AI Pro (5 TB)
US$19.99/મહિને
વધુમાં વધુ અન્ય 5 લોકો સાથે સ્ટોરેજ શેર કરો
નવી અને સશક્ત સુવિધાઓનો ઍક્સેસ મેળવો

Google One ઍપ વડે તમારો પ્લાન મેનેજ કરો

એક જ જગ્યાએથી તમારો સ્ટોરેજ ચેક કરો, સુવિધાઓ વિશે શોધખોળ કરો તેમજ સભ્યના લાભનો ફાયદો ઉઠાવો.